Gujarati status love 2020

Gujarati status love 2020

Gujarati status love 2020 :: Hello Friends are You searching for latest and best whatsapp status?
If yes, then you are in right place. We are starting to share best Gujarati status love 2020 for your whatsapp as well as facebook profile. Nowdays, whatsapp is most famous messenger and used by million of peoples around the world. is the best way to convey your feelings to your known one’s. Our latest compilation of status for whatsapp make your whatsapp profile interesting everyday. We added many kind of status that defines different form of moods of person. We added funny, romantic, best, latest status, good morning sms, good night sms etc Gujarati status love 2020

મારે નવા વર્ષમાં નવું તો કંઈ નહીં પણ તારી સાથે ના એજ જૂના સંબંધો પાછા જોઈએ
છે.!!!


Gujarati status love 2020

પ્રેમ થી આપુ છુ હૈયું,
ગમે તો રાખ નહિતર,
રમી ને પાછુ આપ.



પ્રેમ થી આપુ છુ હૈયું,
ગમે તો રાખ નહિતર,
રમી ને પાછુ આપ.


આ દિલ ની ડોન છે તું,*

*દોસ્તી નો સ્વીટ કોન છે તું,*

*ધડકન ની રિંગ ટોન છે તું,

*#તારા માટે શું કહું ગાંડ

*મારા માટે તો % વ્યાજ% વગર ની લૉન છે તું,*


પ્રેમ હોય ત્યાં બહાના તો હોય જ પણ,
છુટવાના નહીં જોડાઈ રહેવાના બહાના હોય !!


sad status in hindi  

જેમની Life માં આપણા જેવા હજાર હોય,
એની Life થી સો કદમ દુર રહેવું જ સારું !!


ઉજ્જડ બાગમાં, તારા એક બે વિચાર વહેતા કરી દીધા,

“મહેકે છે ક્યાંક રાતરાણી” લોકોને એવું કહેતા કરી દીધા…


dhingali માન્યું કે નસીબમાં તમે નથી,

પણ મારા દિલમાં હંમેશા રહેશો !!



love shayari in hindi language

*બસ તું હોય..*
*એ થી વિશેષ જીંદગી શું હોય.*
*હું કયાં કહું છું કે, તારો સાથ આખી જિંદગી જોઈએ છે.*
*તારો સાથ હોય જયાં સુધી, એટલીજ જિંદગી જોઈએ છે…*


*તુ કહીને બોલાવી શકે એવા લોકો જ્યારે ધટવા લાગે ત્યારે માનવુ કે….*
*આપણી પાસબુકના નંબર વધી રહ્યા છે ને શ્વાસબુકના નંબર ધટી રહ્યા છે….*



ધબકારા નું
નસીબ કેટલું ટૂંકું…

ધડકે ક્ષણવાર
ને જીવાડે હજારવાર…!!!


marathi attitude status



  1. *કોઇ “ચિત્રગુપ્ત”…”ચોપડા” લખતા નથી…..*
    :
    *તમે જ તમારૂ “ચિત્ર”…”ગુપ્ત” રીતે દોરો છો…..*

એમને ખૂંચે છે મારુ અજવાળું ,જે મળે છે મને સ્વજન થઇ;
જોઈને મારા  થમાં દીવો, લોકો તૂટી પડ્યા પવન થઇ ને ..!!



One Comment on “Gujarati status love 2020”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *